Math, asked by jaiminshrimali00, 1 month ago

વિરાટ કોહલી 100 ઇનિંગઝ 23 વખત સદી‌ ફટકારી છે.તો તેણે સદી નથી ફટકારી તેની સંભાવના શોધો?​

Answers

Answered by madhumitha4687
3

વિરાટ કોહલી (About this sound ઉચ્ચાર (જન્મ: ૫ નવેમ્બર ૧૯૮૮) ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન પણ છે. તે વિશ્વનો શ્રેષ્ઠ જમણેરી ક્રિકેટ બેટ્સમેન ગણાય છે,[૨] ESPNની યાદી મુજબ કોહલીને ૨૦૧૬નો ૮મો સૌથી લોકપ્રિય ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.[૩] તે ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમે છે અને ૨૦૧૩થી ટીમનો કપ્તાન છે.

Answered by Itzpureindian
1

વિરાટ 60 સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર, તોડ્યા અનેક રેકોર્ડ

વિરાટ કોહલીના 347 ઈન્ટરનેશનલ મેચોમાં 55.95ની એવરેજથી 18352 રન બનાવ્યા છે. તેમાં 60 સદી અને 85 અડધી સદી સામેલ છે.

Similar questions