11.
સમાસ ઓળખાવો: હિમાલય
> [તપુરુષ , દ્વિગુ , ઉપપદ ]
Answers
Answered by
0
Answer:
✔️✔️✔️✔️✔️
❤️તત્પુરુષ સમાસ❤️▫️
✔️✔️✔️✔️✔️
Explanation:
✳️સમાસ વ્રિગહ :-
જો આપણને ન ખબર પડે તો સૌપ્રથમ તો તેની સંધિ છોડવી છોડતા ખબર પડે છે કે હિમ + આલય થાય.
હવે આપણે તેનો સમાસ વ્રિગહ કરી સમજીએ
➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿
⬆️સમાસિક પદ ⬇️ સમાસ વ્રિગહ⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⬆️હિમાલય ⬇️ હિમનો આલય⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⬆️ શિવાલય ⬇️ શિવનો આલય⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⬆️વિધાલય ⬇️ વિદ્યાનો આલય⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Similar questions