Physics, asked by nishthapatel94099, 3 months ago


11. બે બિંદુગત વિદ્યુતભારો Q, Q Q2
ને ચોક્કસ અંતરે
રાખતા એકબીજા પર F બળ લગાવે છે. જો પ્રત્યેક કણ
પરનો વિદ્યુતભાર અડધો કરવામાં આવે તો અને બે કણો
વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો આ બે કણો વચ્ચે
લાગતું કુલ બળ કેટલુ હશે ?
(1) F/2
(2) F/4
(3) F/8
(4) F/16​

Answers

Answered by upsales
0

Answer:

f/8

I hope it is helpful

please mark as brainiest ..

good morning

Similar questions