નીચેના પ્રશ્નોના એક- બે શબ્દોમાં ઉત્તર લખો. (12) વડનગરમાં કયો મહોત્સવ ઉજવાય છે? (13) સંગીતના 5 રાગો કોના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
Answers
Answered by
2
12) વડનગરમાં કયો મહોત્સવ ઉજવાય છે?
- તનારીની મહોત્સવ
13) સંગીતના 5 રાગો કોના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
- આ રાગો નું નિર્માણ બ્રમ્હા એ કર્યુ હતું
Similar questions