Accountancy, asked by sutharbhavik72, 7 months ago

12)નીચેના વ્યવહારો પરર્થી શ્રી રાધાકૃષ્ણ સ્ટોસડના ચોપર્ેખરીદનોંધ, વેચાણનોંધ, ખરીદપરત

નોંધ અનેવેચાણપરત નોંધ તૈયાર કરો.

2020

સપ્ટેમ્બર

1. રામાનજુ પાસેર્થી ` 60,000નો માલ ખરીદ્યો. 10% વેપારીવટાવ. ચબલ નાં. 120.

4. મનમી પાસેર્થી ` 24,000નો માલ 10% રોકર્વટાવેખરીદ્યો. િાખ 1 માસ. ચબલ નાં. 130.

6. સરુેિને` 30,000નો માલ 5% વેપારીવટાવેવેચ્યો. રોકર્વટાવ 3 %. ચબલ નાં. 350.

11. ` 10,000નો માલ ખરીદ્યો. કૅિમેમો ન. ાં 58.

15. સરુેિે` 6,000નો માલ પરત કયો, જેની સામેજમાચચઠ્ઠી ન. ાં 20 મોકલી આપી.

17. મનમીને40 % માલ પરત કયો અનેઉધારચચઠ્ઠી નબાં ર 17 મોકલી આપી.

19. શ્રી સરસ્વતી ફમનિચર માટડમાાંર્થી ` 7,000નાંુફમનિચર ખરીદ્20. પરેિ પાસેર્થી ` 1,80,000નો માલ ખરીદ્યો. અર્ધા નાણાાં તરત જ ચ ૂકવી દીધાાં.

21. પરેિ પાસેર્થી ખરીદેલ બધો જ માલ હમે ાને` 2,16,000માાં વેચી દીધો. િાખ 1 માસ.

વેપારીવટાવ 10 %, ચબલ નાં. 360.

23. હમે ા પાસેર્થી અર્ધો માલ પરત આવ્યો, જે માલ પરેિનેમોકલી આપવામાાં આવ્યો.

24. કરણે` 60,000નો માલ 10 % વેપારીવટાવેમોકલી આપવાનો ઑર્ડર આપ્યો.

25. કરણનેઑર્ડર પ્રમાણેમાલ મોકલી આપ્યો. મજૂરીના ` 1000 ઉમેયાડ. ચબલ નાં. 365.

26. રોકર્ ખરીદી ` 16,000 અનેરોકર્ વેચાણ ` 20,000.

27. સ્વીટુને` 20,000નો માલ ઑગસ્ટમાાં ખરીદેલ તેપરત કયો અનેઉધારચચઠ્ઠી નાં. 20 મોકલી

આપી.

30. કરણેઅર્ધો માલ પરત કયો અનેપ્રમાણસર મજૂરીની રકમ મજરેઆપવામાાં આવી.​

Answers

Answered by liyanayazminhussain
0

Answer:

રાધા ( સંસ્કૃત: राधा), જેને રાધિકા, રાધારાણી, રાધે, શ્યામા અને પ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિંદુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની લોકપ્રિય દેવી છે. તેમનો જન્મ રાવળમાં થયો હતો અને ત્યારબાદ તેઓ બરસાણામાં રહેવા ગયા. તેમને વ્રજ ગોપિકાઓની પ્રધાન ગોપી પ્રમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈષ્ણવ માન્યતા અને ભાગવતમ્ અને પદ્મ પુરાણના કેટલાક વિશિષ્ટ અનુવાદો અનુસાર તેમને ભગવાન પરા બ્રહ્મના વ્યક્તિત્વ રૂપ એટલે કે શ્રી કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. તે શ્રી કૃષ્ણની પ્રથમ, મુખ્ય અને શાશ્વત જીવનસાથી છે.[૬][૭] તે શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ સેવા (ભક્તિ દેવી)નો અવતાર છે. તેમને દેવીઓમાં સર્વોચ્ચ દેવી તરીકે માનવામાં આવે છે અને રાધાષ્ટમીના દિવસે તેમનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

Similar questions