History, asked by narinderkaurvilkhoor, 8 hours ago

12. નીચે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો, . - સાંજનું સરઘસ
જામાં આવેલ
Gujarati class 10​

Answers

Answered by Ranveer0boss
0

Answer:

Gujrati. I know hindi so maybe translate

Answered by hotelcalifornia
1

સાંજનું સરઘસ માટે એકશબ્દ સાયંફેરી અથવા સાંજફેરી કહેવાય છે.

Explanation:

  • ગુજરાતી એક એવી ભાષા છે જેમાં અનેકો શબ્દ અલગ અલગ રીતે બોલાય છે. વ્યાકરણ નો એક ભાગ એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ.
  • જેના થી ભાષા વધારે સુંદર બને છે અને સરળ રીતે વાતો ને સમજાવી શકાય છે. વર્ષોથી આ શબ્દ સમૂહ બોલવામાં આવે છે જેનું ચલણ આગામી વર્ષોમાં પણ ચાલતું આવશે.
  • સાંજનું સરઘસ માટે એક શબ્દ સાયંફેરી અથવા સાંજફેરી કહેવાય છે.
Similar questions