નીચે આપેલાં વિધાનો સાચાં છે કે ખોટાં તે લખો.
(13) ન્યૂલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્ત્વો જ અસ્તિત્વ ધરાવે છે.
archana8270:
ho
Answers
Answered by
0
Explanation:
પ્રશ્ન 2.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો [(Z = 17) માટે]
(a) પરમાણ્વીય ક્રમાંક 17 ધરાવતું તત્ત્વ જણાવો.
(b) તે તત્ત્વ કયા આવર્તનું છે?
(c) તે તત્ત્વ કયા સમૂહનું છે?
(d) આ તત્ત્વની ઇલેક્ટ્રૉન-રચના જણાવો.
ઉત્તરઃ
(a) ક્લોરિન
(b) આવર્ત 3
(c) સમૂહ 17
(d) ઇલેક્ટ્રૉન-રચના : 2, 8, 7
Similar questions