Math, asked by nnirbhaytulasibamani, 9 months ago

યુકલિડ નિ ભાગાપ્રવિધિ નો ઉપયોગ કરી ગુ.સા.અ (135,225)શોધો

જવાબ: અહિ 225 >135
a=225, b=135
યુકલિડ નિ ભાગાપ્રવિધિ મુજબ
a=bq+r
225=135×1+90(a=135, b=90)
135=90×1+45(a=90, b=45)
90=45×2+0
અહિ અંતિમ શુન્યતર શેષ 45 હોવાથી
135 અને 225 નો ગુ.સા.અ 45 મળે​

Answers

Answered by shahinparveen766
1

Answer:

change your language

Step-by-step explanation:

please write in English

Similar questions