India Languages, asked by bariamahesh840, 10 months ago

તમારી શાળામાં ઉજવાયેલા 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પવૅનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો​

Answers

Answered by Haripriya910
29

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો...

Hoping that this answer is helpful...Mark as brainliest if you find soo..❤

don't forget to follow..✌

Answered by Anonymous
17
ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 71મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણા દેશમાં બંધારણને લાગુ કરવામાં આવ્યું હતું. જેના સન્માનમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ગણતંત્ર તરીકે માનવામાં આવે છે. સાથે તેને પ્રજાસત્તાક દિવસ પણ કહેવામાં આવે છે.

કેટલાક લોકો પ્રજાસત્તાક દિવસ અને આઝાદી દિવસની વચ્ચે મુંજવણમાં હોય છે. 15 ઓગસ્ટ એ ભારતની આઝાદીનો દિવસ (સ્વતંત્રતા દિવસ) છે. જેથી તેને અંગ્રેજીમાં Independence Day કહેવાય છે. જ્યારે આપણા દેશને બંધારણની પ્રાપ્તી થઈ હતી. અને લોકોને તેના હક અધિકારો મળ્યા હતા. જેથી તેને અંગ્રેજીમાં Republic Day (ગણતંત્ર કે, પ્રજાસત્તાક દિવસ) કહેવામાં આવે છે. તો હવે તમે પણ આ બંને દિવસની કોઈને શુભેચ્છા આપવા માગો છો તે મુંજવણ થશે નહીં.

ગણતંત્ર દિવસનો ઈતિહાસ પણ રોમાંચક છે. ભારતીય બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949ના દિવસે અપનાવવામાં આવ્યું હતું. જેને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરાયું હતું. ડૉ.ભીમરાવ આંબેડકર દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં સંપૂર્ણ બંધારણને આકાર આપી દેશને સમર્પિત કર્યું હતું. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. જેને આકાર આપવા માટે બંધારણ સભાના અધ્યક્ષ બાબ સાહેબ, જવાહરલાલ નેહરુ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભ ભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ સહિતના મહાનુભાવો પ્રમુખ સદસ્ય હતા.

વર્ષ 1929ના ડિસેમ્બરમાં કોંગ્રેસ દ્વારા આયોજીત લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુ અધ્યક્ષતા નિભાવી રહ્યા હતા. ત્યારે એક પ્રસ્તાવ પાસ કરવાની સાથે ઘોષણા કરી હતી કે, જો અંગ્રેજ સરકાર દ્વારા 26 જાન્યુઆરી 1930 સુધી ભારતને ડોમીનિયનનો દરજો અપાશે નહીં તો, ભારતને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેવાશે. સાથે આ નેતાઓ દ્વારા આંદોલન પણ શરૂ કરી દેવાયું હતું. જે બાદ 1947માં આઝાદી મળી અને 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે.

If you find out that the answer is helpful
please mark me as brainlist
Please please please please please
Similar questions