15. રેલ્વે સ્ટેશાન વિશે આઠ વાક્ય લખો.
Answers
Answered by
81
Answer:
- ટ્રેનના મુસાફરોને બે રાજ્યોમાં વહેંચાયેલા આ નવાપુર રેલ્વે સ્ટેશન પર ચાર જુદી જુદી ભાષામાં માહિતી અપાય છે.
- મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોથી આવતા મુસાફરો તેને સરળતાથી સમજી શકે, તે માટે અહીં બધી જ જાહેરાતો હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં કરાય છે.
- નવાપુર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન નહોતું.
- તે સમયે નવાપુર સ્ટેશન યુનાઇટેડ મુંબઈ પ્રાંત હેઠળ હતું.
- જ્યારે મુંબઈ પ્રાંતનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે નવાપુર સ્ટેશનને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોમાં વહેંચવામાં આવ્યું. ત્યારથી આ સ્ટેશનની પોતાની અલગ ઓળખ છે.
- ભારતીય રેલ (IR भारेના ટૂંકા નામે ઓળખાતી (હિંદી: भारतीय रेल) ભારતની સરકાર હસ્તકની રેલવે કંપની છે અને તે દેશના મોટા ભાગના રેલ પરિવહનની માલિકી ધરાવે છે તથા તેનું સંચાલન કરે છે.
- ભારત સરકારના રેલવે મંત્રાલયનું તેના પર નિયંત્રણ છે.
- વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે.
- 14 લાખ કરતાં વધુ કર્મચારીઓ સાથે તે વ્યાપારી કે ઉપયોગિતા ક્ષેત્રે વિશ્વનું સૌથી વિશાળ નોકરીદાતા છે.
Mark as brainlist please
Similar questions
Physics,
3 months ago
Physics,
6 months ago
World Languages,
10 months ago
Physics,
10 months ago
Math,
10 months ago