Chemistry, asked by darshana96, 11 months ago

15. શુદ્ધ દ્રાવક A નું ઠારબિંદુ 16.5° C સે. છે. પદાર્થ B ના 0.5 ગ્રામને 250 ગ્રામ A માં ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ
16.38° સે. છે. પદાર્થ C ના 2.25 ગ્રામ ને 125 ગ્રામ A માં ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ 15.95° સે છે. જો કે
નો. અણુભાર 80 ગ્રામ | મોલ હોય, તો C નો અણુભાર ગણો.​

Answers

Answered by Anonymous
1

#ગુજ્જુ

pls mark it if you like...

#ANSWERWITHQUALITY

Attachments:
Similar questions