India Languages, asked by bhai9924, 11 months ago

16. ‘નારાયણ હેમચંદ્ર' ગદ્ય કૃતિના લેખકનું નામ લખો.

Answers

Answered by Anonymous
3

Answer:

કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રનો સર્વજનહિતાય અને સર્વોપદેશાય અણહિલપુરની ધરતીપર જન્મ થતાં ગુજરાતનાં અણહિલપુર શહેરે પણ આ સમૃદ્ધિશાળી નગરોની ઉદ્દાત સુવર્ણ પરંપરામાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. આચાર્ય હેમચંદ્રને મેળવીને અજ્ઞાન અને ધાર્મિક રુઢિયો તથા અંધવિશ્વાસથી મુક્ત થી મુક્ત બની કીર્તિ નો કૈલાશ અને ધર્મનું મહાન કેન્દ્ર બની ગયું. સંસ્કૃત કવિઓના જીવન ચરિત્ર લખવામાં તકલીફ પડે છે. ગુજરાતના પ્રસિદ્ધ રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બન્ને ધર્મ ઉપદેશક હોવાથી અને જૈન સાધુઓની જીવનપદ્ધતિને કારણે યુગ પુરુષ આચાર્ય હેમચંદ્ર વિષે બધું સાહિત્ય સુલભ છે અને તેમનાં જીવન, રચનાકાળ, કૃતિઓ, પ્રમુખ ઘટનાઓ વિગેરેને જૈન ઇતિહાસ માં સંભાળીને રખવામાં આવી છે.

Similar questions