Hindi, asked by arpitajadav150, 9 months ago

(16) પત્રલેખનમાં પત્ર લખનાર માટે
સંક્ષિપ્તમાં લિ. લખવામાં આવે છે?
તેનો અર્થ શો થાય?

Answers

Answered by harrpotter24
0

Answer:

પત્ર લેખન

પત્રલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.

પત્રલેખન કેવી રીતે કરશો

* પત્રલેખનના માળખામાં મુખ્ય ચાર ઘટકોનો સમાવેશ થાય છે

1. પત્ર લખનારનું સરનામું અને તારીખ

2. સંબોધન

3. પત્રનો હેતુ અને મુખ્ય વિગત અને

4. વિદાયવચનો, પૂર્ણાહુતિ અને સહી

* ઉપરોક્ત ચાર ઘટકોમાં પ્રથમ, પત્રની જમણી બાજુ મથાળે પત્ર લખના રે પોતાનું સરનામું તથા તારીખ લખવા, ત્યારબાદ સંબોધનમાં તારીખની નીચની

Similar questions