Science, asked by Poojarathva, 9 months ago

આપેલ વિકલ્પ પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ગુણ 16
(3) મિતેષભાઈ પ્રકાશના પરાવર્તનના પ્રયોગ દરમિયાન નોંધે છે કે, આપતકોણ અને
પરાવર્તન કોણનો સરવાળો 90° થાય છે. તો તેણે કરેલ પ્રયોગમાં પરાવર્તન કોણનું મૂલ્ય
કેટલું હશે?
(A) 90°
(B) 45°
(C) 50 °
(D) 40°
(2) તમે તમારી કાર માટે નીચેના પૈકી કયા બળતણનો ઉપયોગ કરશો ?
(A) સી.એન.જી.
(B) કેરોસીન
(C) લાકડાં
(D) કોલસો.
(3) પાણીને પીવાલાયક બનાવવા માટે તમે નીચેના પૈકી કઇ પદ્ધતિનો ઉપયોગ કરશો ?
(A) કેન્ડલ ફિલ્ટરનો ઉપયોગ કરવો
1 (B) કલોરીનની ગોળીઓ ઉમેરવી
(C) બ્લીચીંગ પાવડર ઉમેરવો
- (D) આપેલ તમામ
= (4) સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવનું ચક્ર સામાન્ય રીતે કેટલા સમય ગાળાનું હોય છે?
( 28 થી 30 દિવસ
(B) 15 થી 20 દિવસ
(C) 10 થી 12 દિવસ
| (D) 9 મહિના
| (5) આપેલ આકૃતિ કયા નક્ષત્રની છે?​

Answers

Answered by sarojinitripathi287
0

Answer:

ਜਜਤਯਜ ਿਯਗਵ ੁਿਜ੍੍੫ ੁਿਬਦੇਅ ੧੨੪੫੬ ਕੋ੮ਰੜ ੋਹ੍੫ਤ

Similar questions