Math, asked by meetrajsinhjadeja728, 8 months ago

17) 115 અને 25 નો ગુ.સા.અ. યુક્લિડની પ્રવિધિથી શોધો.​

Answers

Answered by gsavita911
3

Answer:

આનું જવાબ 5 આવશે

Step-by-step explanation:

115 = 25 × 4 + 15

25 = 15 × 1 + 10

15 = 10 × 1 + 5

10 = 5 × 2 + 0

મારી આશા છે કે તમને આ જવાબ કામ આવશે

Similar questions