India Languages, asked by ahirsagar731, 1 month ago

પ્રશ્ન. 17. 'જુમાંથી બૂમ પડાઈ ' નું કર્તરિ રૂપ છે.. ​

Answers

Answered by adityapatel57208
0

Answer:

નિપાત એટલે શું ? નિપાત એટલે અવ્યય . જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત , કે અવ્યય કહે છે . જુદા – જુદા અર્થમાં એ પડે છે . ( નિ + પ = પડવું ) તેથી તેને નિપાત તરીકે ઓળખવામાં આવે છે . | નિપાતો આ પ્રમાણે છે : – અને , જો , તો , જ , યા , કે , વા , હવે , તથા , પણ , પરંતુ વગેરે . | ભાષામાં કેટલાંક એવા ઘટકો પણ હોય છે જે સંજ્ઞા , વિશેષણ , ક્રિયાવિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર , આગ્રહ , વિનંતી , સીમામર્યાદા વગેરે જેવાં અર્થોનો ઉમેરો કરે છે . ભાષાના આવા ઘટકોને ‘ નિપાત કહે છે . નિપાતનાં મુખ્ય ચાર પ્રકારો છે : ( 1 ) ભારવાચક ( 2 ) સીમાવાચક ( 3 ) વિનયવાચક ( 4 ) પ્રકીર્ણ અથવા લટકણિયાંરૂપ . . ( 1 ) ભારવાચક નિપાત ભારવાહી અર્થ બનાવે તે ભારવાચક નિપાત , એટલે કે જયારે વાક્યના કોઈ . પદ ઉપર ભાર મૂકવાનો અર્થ આવતો હોય ત્યારે વપરાતા નિપાત એટલ ભારવાચક નિપાત . જ , તો , ય , પણ , સુદ્ધાં , વગેરે ભારવાચક નિપાતો છે .

Answered by MrNulla
3

  • કટારી - કતારના વતની અથવા રહેવાસી. કતારી. કતાર, કતાર, કતાર રાજ્ય, કતાર રાજ્ય - કતારના દ્વીપકલ્પ પર એક અરબ દેશ; 1971 માં યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી; અર્થવ્યવસ્થા તેલ દ્વારા પ્રભુત્વ ધરાવે છે.

  • તેજી એ વ્યવસાય, બજાર, ઉદ્યોગ અથવા સમગ્ર અર્થશાસ્ત્રમાં વધેલી વ્યાપારી પ્રવૃત્તિના સમયગાળાનો સંદર્ભ આપે છે. તેજી ઘણીવાર આર્થિક અથવા બજારની વૃદ્ધિના મધ્યમથી લાંબા ગાળાના હોય છે અને અંતે તે પરપોટામાં ફેરવાય છે.

Similar questions