Science, asked by heenamemon583, 6 months ago

18) દક્ષિણ અમેરિકામાં કયા પ્રાણીઓમાંથી ઊન પ્રાપ્ત કરવામાં આવે છે?
અ. લામા અને યાક
બ, યાક અને અલ્પાકા ક, અલ્પાકા અને લામા ડ, ઊંટ અને
જોવું હોય તો કયા સાધનનો ઉપયોગ કરશો?​

Answers

Answered by parvathisanthu57
0

Answer:

ચમરી ગાય અથવા તો યાક એ લાંબા લાંબા વાળવાળું કાળા રંગનું ખૂંધ ધરાવતું ગાય કે બળદને મળતું આવતુ દૂધાળી જાતીનું પાલતું પ્રાણી છે. યાક તિબેટ, દક્ષિણ મધ્ય એશિયાના હિમાલયના ક્ષેત્ર તેમજ મંગોલિયામાં જોવા મળે છે. ભારતમાં હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતિ તથા કિન્નોર જિલ્લામાંં તથા જમ્મુ-કાશ્મીરના લડાખ ક્ષેત્રમાં આ પ્રાણી જોવા મળે છે. ગુજરાતીમાં યાક સુરાગાય ના નામે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં નર અને માદા યાક માટે યાક શબ્દનો જ પ્રયોગ થાય છે પણ જ્યાં આ પ્રાણી સૌથી વધુ જોવા મળે છે એટલે કે તિબેટની સ્થાનિક ભાષા તિબેટમાં યાક શબ્દ નર ના સંદર્ભમાં વપરાય છે જ્યારે માદાને ડ્રી અથવા નાક થી ઓળખાય છે.

યાક મૂળ જંગલી પ્રાણી હતું, પણ એની ઉપયોગિતા ખ્યાલમાં લઇને મનુષ્યએ એને પાલતું બનાવ્યું. જંગલી યાકની ઊંચાઇ આશરે ૨ મીટર હોય છે જ્યારે પાળેલા યાકની ઊંચાઇ જંગલી યાક કરતાં લગભગ અડધી હોય છે. બંને વર્ગના યાકના શરીર પર લાંબા લાંબા વાળ હોય છે જે અતિશય ઠંડી સામે પણ એને રક્ષણ આપે છે. યાક બે પ્રકારના હોય છે - શીંગડાવાળા તથા શીંગડાવગરનાં. યાક ત્રણ રંગના જોવા મળે છે - કાળા, કાબરચીતરા અને ભૂરા. પાલતું યાક સફેદ રંગના પણ જોવા મળે

Similar questions