ઇ.સ. 1869 મા કઈ નહેર શરૂ થઈ હતીमुझे यहां पर कोई भी सवाल का जवाब नहीं मिल रहा है
Answers
Answered by
0
Answer:
સુએઝ નહેર
સુએઝ નહેર એ ઇજીપ્તમાંથી પસાર થતી માનવનિર્મીત નહેર છે, જે રાતા સમુદ્ર અને ભુમધ્ય સમુદ્રને જોડે છે. તેને નવેમ્બર ૧૮૬૯માં ખુલ્લી મુકવામાં આવી હતી. સુએઝ નહેરનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપ અને એશીયા વચ્ચે આફ્રીકાનું ચક્કર લગાવ્યા વગર જલ પરીવહનનો હતો. તેનું ઉત્તર ટર્મિનસ છે પોર્ટ સઈદ અને દક્ષિણ ટર્મિનસ છે પોર્ટ તૌફિક, કે જે સુએઝ શહેરમાં આવેલું છે.
Similar questions