India Languages, asked by Ayushkaria21, 20 days ago

19. ‘બાજી બગડી જવી (રૂઢિપ્રયોગનો અર્થ આપો.)​

Answers

Answered by Ketul7770
17

Answer:

1 વિચારેલુ કાયૅ ન થવુ.

2 કાયૅ મા અડચણ ઉભી થવી.

Answered by vijayksynergy
2

યોજના નકામી જવી એ બાજી બગાડી જવી નો અર્થ થાય છે.

રૂઢિ પ્રયોગના અન્ય અર્થ:

  • યોજના નિષ્કામ થવી.
  • કાર્ય નિષ્ફળ જવું
  • કામ થતા થતા અટકી જવું
  • વિચારેલુંકાર્ય નિષ્ફળ જવું
  • કાર્ય માં બાધા અથવા અડચણ આવવી
  • વાત વણસી જાવી
  • યોજના ઉંધી પાડવી
  • બાજી ધૂળમાં મળવી

રૂઢિ પ્રયોગનો વાક્યમાં પ્રયોગ:

  • છેલ્લે સુધી મહેનત કરવા છતાં બાજી બગડી ગઈ.
  • પરીક્ષા માં મહેનત કરી પણ તબિયત ના કારણે બાજી બગડી ગઈ.
Similar questions