રશિયાની બોલ્શેવિક ક્રાંતિ -1997
Answers
.આ ક્રાંતિને ‘ઓક્ટોબર ક્રાંતિ’, ‘મહા ઓક્ટોબર સમાજવાદી ક્રાંતિ’, ‘લાલ ઓક્ટોબર’ વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં વર્ષ ૧૯૧૭માં રશિયન ક્રાંતિ દરમિયાન બોલ્શેવિક ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવેલું એક રાજકીય આંદોલન હતું, જેનું નેતૃત્વ વ્લાદિમીર લેનિને કર્યું હતું. તે વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી ક્રાંતિમાં તત્કાલીન રશિયન ઝાર નિકોલસ બીજાએ પોતાની ગાદીનો ત્યાગ કરવો પડ્યો હતો અને રશિયામાં કામચલાઉ સરકારની સ્થાપના થઈ હતી. જો કે રશિયન પ્રજા તેનાથી પણ ખુશ નહોતી અને રશિયામાં અશાંતિનું વાતાવરણ બનેલું જ હતું. માકર્સવાદી બોલ્શેવિક આ કામચલાઉ સરકારના પણ શરૂઆતથી જ વિરોધી હતા, તેથી તેમણે આ સરકારને હટાવીને પોતાની સરકાર સ્થાપવાની યોજના બનાવી. યોજના પ્રમાણે લેનિની આગેવાનીમાં બોલ્શેવિક ક્રાંતિકારીઓની સેનાએ ૨૫-૨૫ ઓક્ટોબર દરમિયાન રાત્રે રશિયાની તત્કાલીન રાજધાની પેટ્રોગ્રાદ પર હુમલો કર્યો અને ત્યાંની મહત્વની ઈમારતો પર કબજો કરીને ત્યાંની સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં. જોકે તેમની શાસનપદ્ધતિ પણ લોકોને અનુકૂળ ન આવી અને ટૂંક સમયમાં જ ત્યાં આંતરિક યુદ્ધ થવા લાગ્યા, જેનું પરિણામ ૧૯૨૨માં સોવિયેત સંઘને સંયુક્ત કરવાનું આવ્યું.
Follow me and brainlist me..
આ ક્રાંતિને ‘ઓક્ટોબર ક્રાંતિ’, ‘મહા ઓક્ટોબર સમાજવાદી ક્રાંતિ’, ‘લાલ ઓક્ટોબર’ વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં વર્ષ ૧૯૧૭માં રશિયન ક્રાંતિ દરમિયાન બોલ્શેવિક ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવેલું એક રાજકીય આંદોલન હતું, જેનું નેતૃત્વ વ્લાદિમીર લેનિને કર્યું હતું. તે વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી ક્રાંતિમાં તત્કાલીન રશિયન ઝાર નિકોલસ બીજાએ પોતાની ગાદીનો ત્યાગ કરવો પડ્યો હતો અને રશિયામાં કામચલાઉ સરકારની સ્થાપના થઈ હતી. જો કે રશિયન પ્રજા તેનાથી પણ ખુશ નહોતી અને રશિયામાં અશાંતિનું વાતાવરણ બનેલું જ હતું. માકર્સવાદી બોલ્શેવિક આ કામચલાઉ સરકારના પણ શરૂઆતથી જ વિરોધી હતા, તેથી તેમણે આ સરકારને હટાવીને પોતાની સરકાર સ્થાપવાની યોજના બનાવી. યોજના પ્રમાણે લેનિની આગેવાનીમાં બોલ્શેવિક ક્રાંતિકારીઓની સેનાએ ૨૫-૨૫ ઓક્ટોબર દરમિયાન રાત્રે રશિયાની તત્કાલીન રાજધાની પેટ્રોગ્રાદ પર હુમલો કર્યો અને ત્યાંની મહત્વની ઈમારતો પર કબજો કરીને ત્યાંની સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં. જોકે તેમની શાસનપદ્ધતિ પણ લોકોને અનુકૂળ ન આવી અને ટૂંક સમયમાં જ ત્યાં આંતરિક યુદ્ધ થવા લાગ્યા, જેનું પરિણામ ૧૯૨૨માં સોવિયેત સંઘને સંયુક્ત કરવાનું આવ્યું.