Hindi, asked by sonalthakkar516, 8 months ago

પ્રશ્ન 2
નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
1. અખો કોને મોટો ઉત્પાત ગણાવે છે ?
2. લેખકને શીરો ખાવાની સલાહ કોણે આપી ?
3. "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી" કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી
રીતે કરે છે ?
4. સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે ?​

Answers

Answered by valaharsiddhiba
4

Answer:

2. siro Khatami Salah lekhakne foy ee aapi

3.મહેનત પ્રત્યેના પ્રેમ ના કારણે

4. વિદેશ મા

Similar questions