Psychology, asked by mansurnoori, 7 months ago

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) વૃંદાવનના માર્ગે વ્હાલો શું માંગે છે ?
(2) આ કાવ્યમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?​

Answers

Answered by DhruvKunvarani
5

(1) વૃંદાવનના માર્ગે વ્હાલો શું માંગે છે ?

ઉત્તર: વૃંદાવનને માર્ગે વ્હાલો દધિના દાણ માગે છે.

(2) આ કાવ્યમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?

ઉત્તર: આ કાવ્યમાં ‘વ્હાલો' શબ્દ શ્રીકૃષ્ણ પરમાત્મા વાસુદેવના અર્થમાં પ્રયોજાયો છે.

Hope it helps!

Please mark it as brainliest!

Similar questions