પ્ર.2 (ક) મને ઓળખો.
1. પાણીમાં હું રહું છું. બહાર કાઢો તો મરું છું.
2. હલો.. હલો.. બોલો, ઘરે બેઠા વાતો કરો.
3. સીટી એની ઘર ઘર વાગે, ખાવાનું એ ઝટપટ બનાવે.
4. સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય.
5. ઉત્તરાયણમાં મારાથી આકાશ થાય રંગબેરંગી.
Answers
Answered by
0
Explanation:
1) fish
2)darling
3)kukar
4)sun
5)kite
Similar questions