2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
(1) માતાજીએ સે’ પૂરી છે એવું ઝમકુને ક્યારે લાગ્યું ?
(2) રૂના સટ્ટા રમનાર વેપારીએ ઝમકુને ભોંઠી પાડતાં શું કહ્યું ?
(3) જમનને દાઝે ભરાયેલો જોઇને ઝમકુએ શું કહ્યું ?
(4) સુમનલાલે ખસધારી વેપારીએ શા માટે થોભી જવા કહ્યું ?
(5) સુમનલાલને જમન-ઝમકુ વિશે તેમની પત્ની આગળ શી પ્રશંસા કરી ?
3. માગ્યા પ્રમાણે કરો :
(1) ઝમકુ અને જમનનો દામ્પત્ય પ્રેમ. - પાઠને આધારે સમજાવો.
(2) શ્રીમંત લોકોની શોષણવૃત્તિ અને સંવેદનવિનતા - તમારા શબ્દોમાં વર્ણવો.
(3) ‘બૂરાઇના દ્વાર પરથી' શીર્ષકની યથાર્થતા ચર્ચો.
Answers
Answered by
0
Answer:
Rutuja Machhindra kakade
Similar questions