Hindi, asked by dmp8426, 1 month ago

2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. (1) રાન (3) પાન (2) વાદળ (4) સંદેશો (6) આકાશ (5) ડુંગર pls give answer each 2 answer ​

Answers

Answered by franktheruler
3

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો નીચે લખવામાં આવ્યા છે :

(1) રાન - રણ, મરુભૂમિ  

(2) વાદળ - મેઘલ, મેઘ, જલ્દી, ઉર્વી, જલધર, પયોધર

(3) પાન - પાંદડું,

(4) સંદેશો - સમાચાર, ખબર

(5) ડુંગર - પર્વત, પહાડ, ગિરિ, નગ, અચલ, શૈલ.

(6) આકાશ - ગગન, અવકાશ, નભ, અંતરિક્ષ, આસમાન, ફલક, વ્યોમ  

સમાનાર્થી શબ્દો એટલે સમાન અર્થ ધરાવતા શબ્દો. સમાનાર્થી શબ્દોને પર્યાયવાચી શબ્દો તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ શબ્દોને શબ્દકોશની મદદથી શોધી શકાય છે. સમાનાર્થી શબ્દો ભાષામાં ખુબ જ ઉપયોદી નીવડે છે.

Similar questions