India Languages, asked by hareshpatel6252, 1 month ago

પ્રશ્ન:-2 ઉદાહરણ પ્રમાણે આપેલ શબ્દ સાથે જોડાયેલ શબ્દો લખો. ઉદા, વૃક્ષ - થડ, ડાળી, ફળ, પાન 1 કપ્યુટર - બેંક - N 3 મ - 4 શાળા 5 બગીચો​

Answers

Answered by Anushka1503
3

Answer:

એટલે ખાસ કરીને વન વિસ્તારમાં ઊગતા હોય તેવા વેલા, વૃક્ષો, ઝાડ, પાન, ફળ, ફૂલ, છોડ વગેરેને વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જંગલમાં મુખ્યત્વે અનેક પ્રકારની ઔષધિઓ થતી હોવાથી આ ઔષધિઓને ઔષધિય વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વનસ્પતિઓના અનેક પ્રકાર છે અને તેના વિવિધ ઉપયોગ થાય છે. ભારતમાં પ્રાચીન સમયમાં વનસ્પતિઓ અંગે ઘણું સંશોધન થયું છે અને આ સંશોધનની વિદ્યાને વનસ્પતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વનસ્પતિનું ઘણું જ મહત્વ વર્ણવવામાં આવ્યું છે

Similar questions