(2) નાનાં બાળકોને યોગ્ય પ્રમાણમાં વિટામિનયુક્ત ખોરાક આપવો જોઈએ.
Answers
જન્મથી ચાર મહિના સુધી સ્તનપાન અથવા નુસખા
સ્તનપાન એ બાળકનો સર્વોત્તમ આહાર છે. પંરતુ આરોગ્યવિષય કોઇ તકલીફ હોય તેવા અથવા પહેંલાની જેમ પોતાના કામે બાહર જવાની શરૂઆત કરનારા તેઓ પોતાના બાળકને સ્તનપાન કરાવી શક્તાં નથી. આવા સમયે માતા બાહય દુધની મદદ લે છે.
જે માતા બાળકને પોતાનું દૂધ ધવરાવતી હોય તેને દરોજ વધારાના ૫૦૦ ગ્રામ કેલરીની જરૂર હોય છે. આ સિવાય ૪૦ મી.ગ્રા. કેલ્શિયમ તથા ૨૦ ગ્રામ પ્રોટીન તેને મળવા જોઇએ. તે માટે તેના આહારમાં દૂધ, દૂધથી પદાર્થો ઇડું, માંસ તથા બ્રેડ જેમાં પ્રોટીન અને વિટામિનયુક્ત પદાર્થ લેવા જોઇએ. તેમજ તે જેટલા પ્રમાણમાં પાણી પીશે તેટલા પ્રમાણમાં તેને દૂધ આવશે.
સ્તનપાનના ફાયદા
માતાનું દૂધ નવજાત શિશું માટે આવશ્યક એવા સર્વ પોષણયુક્ત હોય છે.
પહેલા કેટલાક અઠવાડિયામાં બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે આવા સમયે માતાનું દૂધ બાળકને સૂક્ષ્મ જીવ-જંતુઓથી સંરક્ષણ કરે છે.
બાળકને માતાનું દૂધ ઘવડાવવાથી તેને પેટને લગતાં અથવા જઠરને સંબંધી કોઇ વિકાર થતો નથી.
સ્તનપાનથી ગેરલાભ
આલ્કૉહોલ, કૉફીના અથવા ઔષધોમાંના બીન જરૂરી એવા ઘટકો સ્તનપાન દ્વારા બાળકના શરીરમાં પ્રવેશવાથી કેટલાક દુષ્ટ પરિણામો થઈ શકે છે. (તે માટે સ્તનપાનના સમયકાળ દરમ્યાન કૉફીન તથા દારૂનું સેવન માતાએ ઓછો કરવો જોઇએ અથવા ડૉક્ટરની સલાહનુસાર નશીલી દવાઓ લેવી જોઇએ.)
ઘણીવખત કામ કરતી વખતે બાળકની તરફ ધ્યાન આપવું અશક્ય હોય છે તો તેના મોંમા દૂધની બાટલી આપવું બીજા કેટલાક તુલનાની દૃષ્ટિએ સરળ છે.