World Languages, asked by kartiksen73, 7 months ago

2. બાબાસાહેબ આંબેડકર વિશે ચાર થી પાંચ વાક્યો લખો.​

Answers

Answered by dhruv3966
0

Answer:

બાબાસાહેબ આંબેડકર ‌‍(મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.

Answered by dhrishakourla
0

Answer:

કોલંબિયા યુનિવર્સિટી દ્વારા 8 મી જૂન 1927 ના રોજ અર્થશાસ્ત્રમાં ડોકટરેટની પદવી એનાયત કરાઈ.)) તે જાતિના ભેદભાવ અને અસ્પૃશ્યતાના ક્રુસેડર હતા. )) 1920 માં 'મુકનાયક' નામે એક અખબાર શરૂ કર્યું. 7) તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે નિયુક્ત થયા.

Explanation:

I did translation of this language I don't know this language so sorry if there are any spelling errors

Similar questions