2. તમે પ્રવાસે ગયા હતા તેનું વર્ણન કરતો પત્ર સુરતમાં રહેતા તમારા મિત્રને લખો.
Answers
Answered by
2
Answer:
The beggar (his name was Lushkoff) gives reason to Sergei (an advocate) for his telling lies that nobody give him anything if he tells the truths. So he tells lies to get some money as help
Answered by
0
ગુજરાતી લોકોમાં બહુ પ્રચલિત નહીં એવાં છત્તીસગઢમાં આવેલાં બસ્તર વિસ્તારમાં જવાનું નક્કી કર્યું ત્યારથી ઉત્સાહ બેવડાઈ ગયો હતો. અમદાવાદ સ્ટેશનથી પુરી એક્સપ્રેસમાં સાંજના છ વાગે નીકળ્યાં તો બીજે દિવસે સાંજે સાડાપાંચ વાગે રાયપુર સ્ટેશન ઊતર્યા. સ્ટેશન ઉપર ફ્રેશ થઇ અમે ત્યાંથી સ્લીપિંગ કોચમાં બસમાં જગદલપુર જવા રાતના દસ વાગે નીકળ્યાં.
Similar questions