World Languages, asked by sanupande4, 2 months ago


2. તમારે માટીનાં વાસણ બનાવતાં શીખવું છે તો તેના કારીગર સાથે શું વાત કરશો?​

Answers

Answered by llMissSimull
2

Answer:

મંત્રી મંડળના મારા સહયોગી, દેશના શિક્ષણમંત્રી શ્રી રમેશ પોખરીયાલ નિશંકજી, શ્રી સંજય ધાત્રેજી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માળખાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કસ્તુરી રંગનજી, તેમની ટીમના આદરણીય સભ્ય ગણ, આ વિશેષ સંમેલનમાં ભાગ લઈ રહેલા બધા જ રાજ્યોના વિદ્વાનો, આચાર્યગણ, શિક્ષકગણ, દેવીઓ અને સજ્જનો, આજે આપણે સૌ એક એવી ક્ષણનો ભાગ બની રહ્યા છીએ કે જે આપણાં દેશના ભવિષ્ય નિર્માણનો પાયો નાંખી રહી છે. આ એક એવી ક્ષણ છે જેમાં નવા યુગના નિર્માણના બીજ નંખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 21મી સદીના ભારતને નવી દિશા આપનારી છે.

Similar questions