Math, asked by gurkhatejbahadur, 2 months ago

2. તમારું મનપસંદ પ્રાર્થનાગીત લખો.​

Answers

Answered by surajsahud
0

Step-by-step explanation:

પ્રેમ” શબ્દ જ કંઈક એવો છે સાંભળતા જ જુવાનીયાવને તો ગલગલીયા થવા માંડે

અહીં, સૌરભ શાહે પ્રેમની પરિભાષા જ કંઇક અલગ રીતે વર્ણવેલી છે.

પ્રેમ કરતા પહેલાં અને પ્રેમ કર્યા પછી કઇ બાબતોની કાળજી લેવી એ બખૂબી વર્ણવેલી છે.( ખાસ નોંધ : જેને સમાજે લફરાં જેવા સંબંધોથી નવાજયો છે એવા પ્રેમની વાત અહીં નથી કરવામાં આવી. ) શુદ્ધ અને શાશ્વત પ્રેમને પારિદર્શીત કરવાનો એક નાનકડો પ્રયાસ અહીં લેખકે કર્યો છે. પ્રેમ, સેક્સ અને સંબંધો : આ બધા જવાબ વિનાના સવાલો છે. અત્યારની પેઢીને સમજવા લાયક ખૂબ મહત્વનો ટૉપિક અહીં લેવામાં આવ્યો છે. સેક્સ પાસે પ્રેમનું અને પ્રેમ પાસે સેક્સનું કામ લેવાય છે ત્યારે…?

ત્યારે શું કરવું એ જવાબ તો તમને પુસ્તક વાંચ્યા પછી જ મળશે.

ઉપરાંત, સાથે રહેવાનાં કારણો ખૂટી પડતાં લાગે તેમજ લગ્ન જીવનની માર્મિક વ્યાખ્યાઓ અને લગ્નજીવનમાં પતિ- પત્નીની જવાબદારી સરખે હિસ્સે વહેંચી શકાય નહીં.( મેઇડ ફૉર ઇચ અધર અને એવું બધું….)

ખેર, પુસ્તક પ્રતિભાવ લખતાં મને તો ખૂબ આનંદ થાય છે. કારણ, મેં પુસ્તકનાં તમામ પાસાઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે. ઈચ્છું છું કે આપ પણ વાંચનની એક નવી શરૂઆત નવા વર્ષે કરો. અને આવા શ્રેષ્ઠ પુસ્તકોનાં વાંચનથી જીવનને સારી રીતે જીવો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવા પુસ્તક સાથે..

જીગર કવૈયાનાં રાધે રાધે

Similar questions