(2) નીચે આપેલ વાર્તા વાંચી તેમાંથી રૂઢિપ્રયોગો અને કહેવતો શોધીને લખો
શિયાળાની કડકડતી ઠંડીમાં ચીંચીં ચકલીએ ચકુ ચકલા સાથે ખોરાક
શોધવા જવાનું નક્કી કર્યું. તેને થયું, એક કરતાં બે ભલા, થોડો વધારે ખોરાક મળી
જશે. પરંતુ બચ્ચાંને માળામાં એકલાં મૂકીને જતાં બહુ જીવ બળતો. કાળુ કાગડો
હમણાં હમણાં બહુ ચક્કર મારે છે. પણ શું થાય ? બધાના પેટનો ખાડો તો પૂરવો ને !
તેણે શક સુગરીને પોતાનાં બચ્ચાંને ભળાવવાનું વિચાર્યું. શકુએ પણ કહ્યું કે, "આ
કાળુ તો આદુ ખાઈને પાછળ પડી ગયો છે, તમે ચિંતા ન કરો. ચેતતા નર સદા સુખી.
હું બચ્ચાંનું બરાબર ધ્યાન રાખીશ.
Answers
Answered by
1
Answer:
રૂઢિપ્રયોગો
●જો આદુ ખાધા પછી કાળો થઈ ગયો છે, તો ચિંતા કરશો નહીં.
●બધાના પેટનો ખાડો તો પૂરવો ને !
Explanation:
તે તમને મદદ કરે છે આશા!!!
કૃપા કરીને મારા મગજને ચિહ્નિત કરો!!!!
Similar questions