નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 2)'વારસાગત' સિકસકની યથાર્થતા ચર્ચો
Answers
Answered by
0
Answer:
1. વંદો:
આ પ્રાણીઓ ‘સાંધાવાળા ઉપાંગો' ધરાવતા હોવાથી સંધિપાદ કહે છે.
લક્ષણો :
1. વસવાટ : હવા, પાણી, ભૂમિ-સર્વત્ર જોવા મળે છે.
2. આયોજન : ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, અંગતંત્રસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ.
3. શરીરરચના : સમખંડીય ખંડતા. ખંડો વિવિધ રીતે જોડાઈ શીર્ષ, ઉરસ, ઉદર બનાવે છે. કેટલાક પ્રાણીઓમાં શીર્ષ અને ઉરસ જોડાઈને શિરોરસ બને છે. કેટલાકમાં ઉરસ અને ઉદરના જોડાણથી ઉરોદર બને છે.
Explanation:
*hope this helps you*
pls mark as brainliest
Similar questions