2. કોષરસ પટલ, કોષરસ અને કોષકેન્દ્ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
9ી પેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજીંદા જીવનમાં લાગ કરે છે
Answers
Answered by
23
Answer:
કોષરસ પટલ : પ્રાણી કોષ માં આવેલું બાહ્ય પટલ. તે અર્ધપ્રવેશશીલ પટલ તરીકે વર્તે.
કોષદીવાલ : વનસ્પતિ , ફૂગ અને કેટલાક બેક્ટેરિયા માં
આવેલું સખત પટલ.જે છિદ્રો ધરાવે.
કોષકેન્દ્ર : સુકોષ્કેન્દ્રી સજીવો માં આવેલું હોય છે.કોષ માં આવેલ પટલમય અંગિકા.
જે રંગસૂત્રો ધરાવે.( જનીન )
ʜᴏᴘᴇ ɪᴛ ʜᴇʟᴘꜱ ʏᴏᴜ. ☺❤
Similar questions