2.
સમાન ત્રિજયાવાળા તાંબાના બે ગોળાઓ A અને B છે. જો A ગોળા પર 100 ઇલેક્ટ્રૉન અને B ગોળા પર 400
પ્રોટોન હોય અને તે બંનેને સંપર્કમાં લાવીછૂટા પાડવામાં આવે તો, દરેક ગોળા પર હવે કેટલો વિધુતભાર હશે ?
(A) 4.8 x 10-17 C
(B) 2.4 x 10-17 C
(C) 1.6 x 10-17
(D) 6.4 x 10-17 c
Answers
Answered by
1
B) 2.4 x 10-17 C is the answer
Answered by
1
b) 2.4 × 10 - 17C
Hope it's helpful
Please mark the above answer as brainliest
Similar questions