India Languages, asked by DevdaRupesh, 1 year ago

(2) વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે...
(A) વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે
(B) વાણી, કાયા અને મનને કપટી બનાવે
(C) વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે
(D) વાણી, કાયા અને મનને ચંચળ રાખે​

Answers

Answered by arushpatel51
1

(A). વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.

Similar questions