Science, asked by jeelmakawama, 5 months ago

(2) વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ક્યા ઘટકની જરૂર નથી ?
A. સુર્યપ્રકાશ B. હરિતદ્રવ્ય C. કાર્બન ડાયૉક્સાઇડ છે. ઑક્સિજન
(3) કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે ?
A. અમરવેલ. B. કળશપર્ણ C. લાઇન
D. મશરૂમ
(4) નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે ?
A. મનીવેલ
B. કળશપર્ણ C. અમરવેલ D. બિલાડીનો ટોપ
(5) નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે?
A. ફૂગ
B. અમરવેલ C. કળશપર્ણ
D. વાંસ.
(6) નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે ?
B. લીલ C. અમરવેલ.
D. મશરૂમ
(7) લાઇકન એ ક્યા બે સજીવો વચ્ચેનું સહજીવન છે?
A. લીલ અને ફૂગ
B. ફૂગ અને બૅક્ટરિયા
C. બૅક્ટરિયા અને લીલ
D. બૅક્ટરિયા અને પ્રજીવ
(8) વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે ?
A. કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી B. સ્ટાર્ચ અને કાર્બન ડાયૉક્સાઇડ
C. કાર્બોદિત અને ઑક્સિજન D. ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડ
A. ફૂગ​

Answers

Answered by haribalajiv20
1

Answer:

hjjsmmsmmsmmajksjnsjnsjmsjmdnndjms

Answered by sreeja9266
0

Answer:

you should say this in english

Similar questions