India Languages, asked by vivekparmar6757, 5 months ago

(2) Each questions carries 1 marks.
1) લોકગીત એટલે ...
a) કવિએ રચેલું ગીત b) લોકો દ્વારા ગવાયેલું C) લોકોએ લખેલું ગીત
2) લોન્ગીતની અગત્યની વિશેષતા..
a) પુસ્તકમાં જળવાયેલ હોય છે b) કંઠોપકંઠ જળવાય છે c) સર્જક લખે છે
3) લોન્ગીતની સંવેદના ...
a) એક વ્યકિત માટે હોય b) સમગ્ર માનવજાત માટે હોય
C) કોઇ પણ નહીં​

Answers

Answered by Anonymous
2

1.લોકો દ્વારા ગવાયેલું

2.પુસ્તકમાં જળવાયેલ હોય છે

3.કોઇ પણ નહીં

Similar questions