Math, asked by nikhilpatel31392, 9 months ago

જવાબ આપો
20 રૂપિયા મા 20 જાનવર લેવાના
20 રૂપિયા પણ પુરા થવા જોઈએ અને 20 જાનવર પણ
4/- રૂપિયા નો એક હાથી
50 પૈસા મા એક ઘોડો
25 પૈસા મા એક બકરી

ત્રણેય જાનવર લેવાના​

Answers

Answered by binalvora9
12

Answer:

હાથી 3*4 = 12₹

ઘોડા 15*0.5 =7.5₹

બકરી 2*0.25 = 0.5₹

Step-by-step explanation:

Similar questions
Math, 1 year ago