20. નીચે આપેલા પારિભાષિક શબ્દોના અર્થ જણાવો.
(૧) બેવડું નાગરિકત્વ
(૨) સમાનતા નો હક
(૩) વેઠ પ્રથા
Answers
Answered by
1
Answer:
લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દો લોકો અને સત્તા પરથી બન્યો છે.
યૂ.એસ.એ.ના પોર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહિની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. ‘Democracy is of the people, for the people and by the people.’ લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્યવહિવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય છે
Similar questions
English,
5 hours ago
Sociology,
10 hours ago
Economy,
10 hours ago
English,
8 months ago
India Languages,
8 months ago