મોહન તેના બૅન્કના ખાતામાં 2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી 1642 ઉપાડે છે.
જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાક તરીકે દર્શાવાય, તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો ? ઉપાડ
પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો.
Answers
Answered by
0
Step-by-step explanation:
ચાલો સંમેય સંખ્યાઓ વિશે થોડી વાત કરીયે . સંમેય સંખ્યાઓ સરળ ભાષા માં કહીયે તો જે સંખ્યા ને બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર તરીકે દર્શાવી શકાય તેને કહેવાય સંમેય સંખ્યા દા.ત ,કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ સંમેય સંખ્યા છે 1 ને આ રીતે પણ લખી શકાય 1/1 અથવા ઋણ 2 ના છેદમાં ઋણ ૨ અથવા 10,000 /10,000 આ દરેક પદ એ જુદી જુદી રીતે 1 ને દર્શાવે છે જે બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે છે આ રીતે હું અસંખ્ય સંખ્યાઓને અહીં દર્શાવી શકું . કોઈપણ સંખ્યા ના છેદમાં તે જ સંખ્યા ઋણ 7 ને આ રીતે પણ લખાય ઋણ 7/1 અથવા 7 ના છેદમાં ઋણ 1 અથવા ઋણ 14 ના છેદમાં 2 આ રીતે આગળ પણ દર્શાવી શકાય આમ ,ઋણ 7 એ ચોક્કસ એક સંમેય સંખ્યા છે તેને બે પૂર્ણાંક
Similar questions