Social Sciences, asked by genarohinton1402, 1 year ago

ભારતની વસ્તી ગણતરી 2011 ના સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું (યા) વિધાન(નો) ખરું (રા) છે?
1. ભારતની કુલ વસ્તીના 31.15 ટકા વસ્તી શહેરી વસ્તી હતી.
2. ગુજરાતની કુલ વસ્તીના 57.40 ટકા વસ્તી ગ્રામીણ વસ્તી હતી.
3. કેરળ તેની કુલ વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ શહેરી વસ્તી ધરાવે છે.
1) ફક્ત 1 અને 2
2) 1,2 અને 3
3) ફક્ત 2
4) ફક્ત 3

Answers

Answered by smartyrathore
3

Here is your answer~

option (B)

Answered by SnowySecret72
0

Answer:Option 2...........

Similar questions