Social Sciences, asked by rakhshandirect7610, 1 year ago

ઉદ્યોગોની વાર્ષિક મોજણી 2014 - 2015ના આખરી પરિણામ મુજબ ____નું ઔદ્યોગિક જૂથ કારખાનાની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનો અગ્રીમ જૂથ છે.
1) રસાયણ અને રાસાયણિક પેદાશોનું ઉત્પાદન
2) કાપડનું ઉત્પાદન
3) યંત્ર સામગ્રી અને સાધનોનું ઉત્પાદન
4) ખાદ્ય પેદાશોનું ઉત્પાદન

Answers

Answered by GhaintMunda45
0
 \red{\huge {\mathfrak{Answer }}}

3) યંત્ર સામગ્રી અને સાધનોનું ઉત્પાદન

  • ઉદ્યોગોની વાર્ષિક મોજણી 2014 - 2015ના આખરી પરિણામ મુજબ યંત્ર સામગ્રી અને સાધનોનું ઉત્પાદનનું ઔદ્યોગિક જૂથ કારખાનાની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનો અગ્રીમ જૂથ છે.
Answered by smartyrathore
0

Here is your answer~

option (3)

Similar questions