Social Sciences, asked by Jaysu243, 1 year ago

2016 - 17 ની તુલનામાં 2017 - 18 માં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું વિધાન ખરું છે ?
1) ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ વેગવંતી બની રહી હતી જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થઈ રહ્યો હતો.
2) ભારતીય અર્થતંત્રની વૃદ્ધિમાં ઘટાડો થઇ રહ્યો હતો જ્યારે વૈશ્વિક અર્થતંત્ર વેગવાન થઈ રહ્યું હતું.
3) ભારતીય અર્થતંત્ર અને વૈશ્વિક અર્થતંત્ર બંનેની વૃદ્ધિ વેગવંતી બની રહી હતી.
4) ભારતીય અર્થતંત્ર અને વૈશ્વિક અર્થતંત્ર બંનેની વૃદ્ધિમાં ઘટાડો થઈ રહ્યો હતો.

Answers

Answered by luckiest1
0

 \huge \bold \red{ hlo \: mate}

___________________________

 \huge \bold \red{answer =  > }

___________________________

 \huge \bold \red{option = 3}

___________________________

Similar questions