તાજેતરમાં પસાર થયેલા ફોજદારી કાયદા અધિનિયમ (સુધારો )2018 બાબતે નીચે આપેલા વિધાનો માંથી કયું(યા) વિધાન(નો) ખરું(રા) છે?
1. બાર વર્ષથી નાની બાળકીના બળાત્કારીને આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
2. સ્ત્રીઓ પરના બળાત્કારના કિસ્સામાં ઓછામાં ઓછી સજા સાત વર્ષથી દસ વર્ષને વધારીને આજીવન કેદ કરી શકાય છે.
3. સોળ વર્ષથી નાની બાળકી ઉપર સામૂહિક બળાત્કાર માટે ગુનેગારોને બાકીના જીવનપર્યંત કેદની સજા રહેશે.
4. સોળ વર્ષથી નાની બાળકી ઉપર બળાત્કારના કિસ્સામાં ઓછામાં ઓછી સજા દસ વર્ષથી વીસ વર્ષને વધારીને આજીવન કેદ કરી શકાય છે.
1) 1,2,3 અને 4
2) ફક્ત 2,3 અને 4
3) ફક્ત 3 અને 4
4) ફક્ત 1
Answers
Answered by
0
________________________________
________________________________
________________________________
Answered by
7
Given
Option = C
Similar questions
Social Sciences,
6 months ago
English,
6 months ago
Hindi,
6 months ago
Social Sciences,
1 year ago
Social Sciences,
1 year ago