22 મી X 20 મી માપની લંબચોરસ અગાસીમાં પડતું વરસાદનું પાણી 2 મી વ્યાસ અને 3.5 મી ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં ભેગું થાય છે. જો કોઈ એક કલાક દરમિયાન અગાસીમાં પડતા પાણીથી નળાકાર ટાંકી પૂરેપૂરી ભરાઈ
જાય, તો તે કલાક દરમિયાન પડેલ વરસાદ સેમીમાં શોધો.
Answers
Answered by
0
Answer:
2.5 centimeter
Explanation:
l = 20 centimeter
b = 22 centimeter
Similar questions