Psychology, asked by mistryraeesa, 1 month ago

24) પ્રબલન નો અર્થ આપી.તેના પ્રકારો સ્પષ્ટ કરો.​

Answers

Answered by Anonymous
0

Answer:

માનસિક શક્તિનું કેન્દ્રીકરણ: પદાર્થ વિચાર કે કાર્યને લગતું ભાવાત્મક મૂલ્ય.આવેગ અને ધ્યેય વચ્ચેનું જોડાણ

Inheritance : વારસો : અનુવંશશાસ્ત્રના નિયમો પ્રમાણે પ્રજોત્પતિ સમયે સંતાનને પૂર્વજો પાસેથી જનીનતત્વો દ્વારા પ્રાપ્ત થતા લક્ષણો.

Chronological age : શારીરિક ઉમર : પ્રયોગપાત્રની જન્મતારીખથી માંડીને ચોક્કસ સમયાવધિ સુધીનો સમયગાળો.

Mental age : માનસિક વય : વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય.

Adjustment: અનુકુલન: એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ પર્યાવરણ ની માંગણીઓ પૂરેપૂરી સંતોષાય એવી પરિસ્થિતિ.

Age norm: વયમાનંક: ચોક્કસ શારીરિક વયના વિદ્યાર્થી જૂથની સિદ્ધિ,બુદ્ધિ કે અન્ય લક્ષણને લગતો સરાસરી કે મધ્યસ્થનો આંક.

Depression:ખિન્નતા: નિરાધારપણાની, તુચ્છપણાની અને ઉદાસીનતા ની લાગણીઓ અનુભવવી તે ખિન્નતા.

Frustration: વૈફલ્ય: ચાલુ ધ્યેયલક્ષી પ્રવુતિમાં આવતો અવરોધ કે અનુચિત વિક્ષેપ.

Herd instinct: સંઘવૃત્તિ : પ્રાણીઓ તથા મનુષ્યોની પોતાના સમૂહ કે ટોળામાં રહેવાની સહજવૃત્તિ.

Similar questions