Math, asked by naileshgandhi26, 10 months ago

એક માણસ પાસે 25 ગાય છે. બધી ગાય ને 1 થી 25 નંબર આપેલા છે. બધી ગાય પોતાના નંબર પ્રમાણે એટલા લીટર દૂધ આપે છે. એટલે કે 5 નંબર ની ગાય 5 લીટર અને 8 નંબર ની ગાય 8 લીટર દૂધ આપે છે.
એ માણસ ને 5 દીકરા છે.દરેક દીકરા ને પાંચ પાંચ ગાય આપવી છે.પણ સાથે દરેક દીકરા ને એક સરખું દૂધ મળવું જોઈએ.
તો એવી રીતે દરેક દીકરા ને કયા નંબર ની પાંચ ગાય આપવી પડે.
જોઈએ કોણ inteligent છે.​

Answers

Answered by amitnrw
1

Given : એક માણસ પાસે 25 ગાય છે. બધી ગાય ને 1 થી 25 નંબર આપેલા છે. બધી ગાય પોતાના નંબર પ્રમાણે એટલા લીટર દૂધ આપે છે. એટલે કે 5 નંબર ની ગાય 5 લીટર અને 8 નંબર ની ગાય 8 લીટર દૂધ આપે છે

To find :  Distribution of cows  5 દીકરા છે.દરેક દીકરા ને પાંચ પાંચ ગાય આપવી છે.પણ સાથે દરેક દીકરા ને એક સરખું દૂધ મળવું જોઈએ.  તો એવી રીતે દરેક દીકરા ને કયા નંબર ની પાંચ ગાય આપવી પડે.

Solution:

One man has 25 cows. All cows are numbered 1 to 25. All cows provide as many liters of milk as their number. That is, cows of number 5 give 5 liters and cows of number 8 provide 8 liters of milk. The man has 5 sons. Each son has to give 5 cows. However, each son should get the same amount of milk. So, what number of cows should be given to each son?

Total Milk = 1 + 2  + 3 + .....................................+ 25

= (25)(26)/2

= 325  લીટર દૂધ

Each son will get = 325/7  = 65  લીટર દૂધ

25/5  = 5

there can be multiple solutions:

Here is one of them :

Son1  -    1  , 25   , 2  , 24   , 13   ,  

Son2  -   3 , 23   , 4  , 21   ,  14

Son3  -    5 , 22   , 6  , 20   , 12

Son4  -    7 , 19   , 8  , 16   ,  15

Son5  -    9 , 17   , 10  , 18   ,  11

sum in each case = 65  લીટર દૂધ

cows in each case = 5

Learn more:

एका माणसाकडे 25 गाई असतात.त्याना 1ते 25 क्र.दिलेले असतात.विशेष म्हणजे प्रत्येक

brainly.in/question/16347802

25 cows

brainly.in/question/16418161

brainly.in/question/16438724

https://brainly.in/question/16466692

Similar questions