History, asked by ushap0182gmailcom, 3 months ago

સ 27 નીચે આપેલા ગંધખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
[04]
લોકતંત્રના અનેક આધારો છે. એ બધામાં જે કોઈ મુખ્ય અને મહત્વનો આધાર હોય તો તે પ્રત્યેક વ્યક્તિએ
વિશાળ લોકસમુદાયના હિતમાં પોતાના અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની દ્રષ્ટિને જતો કરવી તે છે. જો
આપણે આપણા સમગ્ર ઇતિહાસના વિશાળ ફલકનું ઊડતી નજરે અવલોકન કરીશું તોએ જણાયા વિના
નહીં રહે કે આપણા દેશમાં સારાનરસાનો વિચાર કર્યા વિના બીજાના હિતોના સાધવાની ભૉગે સ્વાર્થ
સાવધાની વૃત્તિએ હંમેશા સર્વનાશ નોતર્યો છે. આજે પણ આપણે શું જોઈએ છીએ? નાના-મોટા અમલદારો
પોતાની જવાબદારી પ્રત્યે બેપરવાઈથી વર્તે છે. જ્યાં જુઓ ત્યાં શું કામ કરવાની ભાવના છે. કેળવણી
પામેલો લોકોમાં પણ બીજાનું હિત વિચારવાની વૃત્તિ ક્યાં દેખાય છે? આ બધુ આખરે આપણને ક્યાં દોરી
જશે? આપણે ત્યાં લોકોનું રાજ્ય સ્થપાયું છે, પણ એને માટેનો મજબૂત પાયો નંખાયો નથી એ એક
વિવાદથી પણ એવું સત્ય છે.​

Answers

Answered by elitedanger0001
0

Answer:He told me that i helped himHe told me that i helped himHe told me that i helped himHe told me that i helped him

Explanation:He told me that i helped himHe told me that i helped himHe told me that i helped himHe told me that i helped himHe told me that i helped himHe told me that i helped himHe told me that i helped himHe told me that i helped himHe told me that i helped himHe told me that i helped him

Similar questions