27) અસ્ત થાતાં રવિ કોને શો પ્રશ્ન પૂછે છે?
(28) રવિ નો પ્રશ્ન સાંભળી સૌની કેવી મન: સ્થિતિ થઇ?
(29) ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું
(30) “ મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ! એટલું સોંપજો, તો કરીશ હું.’ નો અર્થ સ
(31) કાવ્યને યોગ્ય શીર્ષક આપો
Answers
Answered by
0
Answer:
ઘંટ નથી શંખ નથી ગૂંજે છે સૂર આ તો ફાગના
ઘેલી હું તો સાંભળું છું હળુહળુ પગલાં વસંતનાં.
આયખાની બપ્પોરે ક્યાં મને પડી’તી
કે લીલાં પણ થઈ જશે પીળાં
અને રાચું છું આજે હું પાનખરી મેળામાં
જોઈ જોઈ ડોકિયાં વસંતનાં
આંજી એનો જાદુ મારી આંખમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …
ઉજ્જડ બેઠી બધી ડાળીઓ ઉદાસી
ને સોરાતાં વનરાજી નીર
ફેંકે એક કંકર જોને ટીખળી વસંત
પાંખે લીલાં સ્પંદનનાં ચીર
ઘોળી ચૈતન્ય આ નખરાળા ઠાઠમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …
નીંદરેથી જાગી ઊઠી શરણઈઓ લીલી
ને માલણના છાબ જાણે ખૂટ્યા
મહિયરને માણવા દીકરી આવી
એવાં આંગણનાં ચ્હેરા છે મલક્યા
મોજીલી હું તો લઈ લીલાં ઓવારણાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …
– ચંદ્રેશ ઠાકોર
Answered by
0
Answer:28
Explanation:
Similar questions